ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

જન્મદિવસની શુભેચ્છા શાયરી

સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…
જન્મદિવસની મુબારક !!!

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે

Janmadivas Ni Hardik Subhhechhao

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

Happy Birthday Wishes In Gujarati Calendars

જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના

તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,
જન્મદિવસની શુભેચ્છા …

Happy Birthday Wishes In Gujarati

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

Happy Birthday Wishes For Wife

આકાશની ઊંચાઈ પર નામ હોય તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

ભગવાન તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
જન્મદિવસ ની શુભકામના

Happy Birthday Wishes In Gujarati Status

તમારા જન્મદિવસ પર તમને સફળતા અને અનંત ખુશીઓ મળે તેવી હું પ્રાર્થના કરું છું!
તમને એક સુંદર જન્મદિવસની શુભેચ્છાઓ!

હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં જે ઇચ્છો છો તેનાથી તમે બમણું મેળવો.
Happy Birthday

Happy Birthday Wishes In Gujarati Pink Card

મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને
ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

તમે મારા ખાસ મિત્ર છો, હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું,
અને હું તમને હંમેશા મારા નજીક રાખીશ.
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Janmadivas Ni Shubhecchao

આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
જન્મદિવસ ની શુભકામના

બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે,
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…
Happy Birthday

Top 10 જન્મદિવસ ની શુભકામના

ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.

ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

Happy Birthday Wishes In Gujarati Text

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

આજ તમારો જગમાં હતો અવતરણ દિવસ,
આજ બનાવી દઈએ ઉજવી ખાસ દિવસ,
મારા માટે વર્ષનો આ છે ખાસ દિવસ,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને જન્મદિવસ.

Subhechha 1

આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ,
પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ,
એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.

તમે જેના પર લાગણીઓ વરસાવો છો,
એ લોકો તમારી કદર કરતા રહે.
ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલ માં, પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.

જન્મદિવસની શુભકામનાઓ

મને આપેલા અમૂલ્ય સમય, પ્રેમ અને ખુશીઓ માટે ખૂબ ખૂબ આભાર.
આપણો સંબંધ આવો ને આવો બન્યો રહે એવી પ્રાર્થના સાથે જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.

સિદ્ધિઓ એવી હાંસિલ કરો તમે જીવન માં, કે લોકો તમને આજીવન જાણતા રહે.
તમારા માટે પ્રાર્થના કરીએ એટલી ઓછી પડે,
બસ ભગવાન તમારી ઈચ્છા મુજબ તમને આપતા રહે.

Gujarati Wishes For Birthday

તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો,
માર્ગ તમારા ચાલતા સરળ કરો,
જીવનમાં અઢળક નામના મેળવો,
એવી અમારી મનોકામના મેળવો,
સાથે જન્મદિવસની શુભકામનાઓ.

પહેલી ઝલક મેળવી સૌની તું હોંશેહોંશે મલકાયો હતો.
ઘરમાં ખુશીઓનું કારણ બની તું કુટુંબમાં ઉમેરાયો હતો.
આ દિવસ પરિવારજનો ને વ્હાલો છે ખુબ.
કેમ કે, આજ ના દિવસે પૃથ્વી પર તારો સૌ સાથે અનેરો સંબંધ બંધાયો હતો.

Birthday Wishes In Gujarati

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે

જરૂર જો પડે તો મારી ખુશીઓનો પટારો ખાલી કરી તમારો પટારો ભરી જઉં.
તમને મળવા સાત સમુદ્ર તરવા પડે, તો એ પણ તરી જઉં.
દુઃખ ના કાંકરા જો આવે તમારા રસ્તે, એ દળવા પડે તો દરી જઉં.
વ્હાલ જો ઓછો પડે તમારા જીવન માં, તો લાગણીઓ વરસાવવા પ્રેમથી ઉભરી જઉં.

Birthday Status In Gujarati

ડગલે -પગલે માતા -પિતાના સંસ્કારો સાથે ચાલજો,
પછી પ્રગતિના પંથે જો તમને કોઈ અટકાવે એની મજાલ જો,
બસ માતા -પિતાના આશિષ સંગે નામ રોશન કરજો,
એવી મનોકામના સંગે જન્મદિવસની શુભેચ્છાઓ.

તારા આવવાના માર્ગને સજાવું,
કે મારા દિલને સમજાવું,
તારા આ જન્મદિવસને કેવીરીતે ખાસ બનાવું,
એજ હું મારા દિલ ને સમજાવું,
આકુળ વ્યાકુળ તારા ખાસ દીવસ ની રાહમાં રોજ વિતાવું,
તને જન્મદિવસની વધામણી આપતાં રોજ સપના સજાવું.

Birthday Quotes In Gujarati

હું પ્રભુને પ્રાર્થના કરું છું
કે તમારી મનોકામાન પૂર્ણ થાય.
જન્મદિનની શુભેચ્છા.

રોજે કેટલાય લોકો જન્મે છે અને કેટલાય લોકોથી મરાય છે.
પણ દિવસ આજનો ખાસ છે કેમ કે, આજનો દિવસ તારા જન્મદિવસથી અંજાય છે.

100 Gujarati Wishes For Birthday

દુનિયાની દરેક ખુશીઓ તમને મળી જાય.
સંબંધીઓ સાથે મન તમારા ભળી જાય.
ચહેરા પર દુઃખની રેખાઓ ક્યારેય ન ખેંચાય.
ઈશ્વરને પ્રાર્થના જે કરું, તમાર માટે એ બધીએ તમને ફળી જાય.

દુનિયાની ભીડ માં પણ જો એકલતાના ભણકારા થાય, તો યાદ કરજો મને.
હસતા હસતા ક્યારેક રડી લેવાનું મન થાય, તો યાદ કરજો મને.
દુનિયાની ભાગદોડથી અલગ હટી ક્યારેક આરામ કરવાની ઈચ્છા થાય, તો યાદ કરજો મને.
કેમ કે, તમારા જેવા બહુ ઓછા લોકો છે જીવન માં જેમને હું ક્યારેય દુઃખી જોવા નથી માંગતો.

Happy Birthday In Gujarati2

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
જન્મદિવસ ની શુભકામના

Happy Birthday Jijaji

આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
જન્મદિવસની શુભેચ્છાઓ

ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
Wish you a very Happy Birthday

Happy Birthday Gujarati Sms

બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે.
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…
જન્મદિવસ ની શુભકામના!

મિત્ર, ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી હૃદયથી શુભેચ્છાઓ.
હેપી બર્થડે ડિયર ફ્રેન્ડ

Happy Birthday Wishes In Gujarati Flowers

દુવાઓ અને ખુશીયા મળે તમને,
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને,
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા,
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના

Short Happy Birthday Wishes Quotes In Gujarati Language Text Sms

ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના!

આટલા વર્ષોથી અવિરત વ્હાલ જે વરસાવતા આવ્યા છો, યાદ છે મને.
મુશ્કેલીઓમાં મને જેમ હસાવતા આવ્યા છો, યાદ છે મને.
થયેલા રિસમણા ભૂલી મને જેમ મનાવતા આવ્યા છો, યાદ છે મને.
જવાબદારીઓ ઘરની જેમ નિભાવતા આવ્યા છો, યાદ છે મને.
ફક્ત શબ્દોથી અને શુભકામનાઓથી તમારું ઋણ નહિ ચૂકવી શકાય,
માટે જો વર્તનથી તમારું ઋણ ચૂકવી શકું તો જ જીવનમાં યાદ રાખજો મને.

જન્મદિવસ ની શુભકામના 768x681

મારા માટે મોટીવેશનથી ભરપૂર જે કિતાબ છે.
મારા જીવન ના બગીચાનુ અમૂલ્ય જે ગુલાબ છે.
જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ એ વ્યક્તિ ને,
જે મારા દરેક મુશ્કેલ પ્રશ્ર્નો નો આપતો સચોટ જવાબ છે.

જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

Happy Birthday Wishes In Gujarati Text 768x768

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.

ઈશ્વરને સદા રહેશે મારી પ્રાર્થના,
આ એક વર્ષ જ નહીં માત્ર તમારા,
દરેક વર્ષ ખુશીઓથી વીતે તમારા,
આવનારા મહિનાની ખાસ તારીખે તમારી,
આવી જન્મદિવસ ની ખાસ સવારી,
તેની શુભેચ્છાઓ માટે શબ્દો રૂપી ભેંટ અમારી.

Happy Birthday Wishes In Gujarati Text For Friend

પાપા પગલી માંડી ક્યાંય આગળ ચાલ્યા ને માર્ગ મોકળા બન્યા તમારા,
સમયનું સરકવાનું કામ-સરળતાથી મેળવો હરેક મુકામ તમારા,
શુભકામનાઓ તમને અઢળક જન્મદિવસે તમારા.

તમારું જીવન હાસ્ય સાથે જીવો,
આંસુઓ સાથે નહીં.
તમારી ઊંમરને મિત્રોથી હરાવો,
વર્ષોથી નહીં.
જન્મદિનની શુભેચ્છા.

જન્મદિવસ ની શુભકામના ભાઈ 1024x1024

મીણબત્તી ના ગણો,
પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ.
જીવનના વર્ષો ના ગણો
પણ જીવન જીવો છો એ ગણો.
જન્મદિનની શુભેચ્છા

સૂરજ ઉગેને કૂકડો બોલે, મીઠાં સ્વરે મોર ટહુકે,
આંખ ખુલે ને પ્રકૃતિ સંગે મોકલું સંદેશો ગુંજે,
મારા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ તમને.

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

સોનેરી સવારનો કુમળો તડકો આંખને સ્પર્શે,
ખુલે નયનો નવી ઉમ્મીદો સળવળે,
નયનોએ દેખેલા દરેક સ્વપ્નો ફળે,
એવી જન્મદિવસની શુભેચ્છાઓ અમોના હ્રદય તળે.

અભિલાષાઓ પૂર્ણ થાય દરેક,
સ્વપ્નો સોળે કળાએ ખીલે દરેક,
એવી એક જ જન્મદિવસે નહીં હરેક-
જન્મદિવસ માટે શુભકામનાઓ દરેક.

જન્મદિવસની હાર્દિક શુભકામના સંદેશ Happy Birthday Wishes In Gujarati Font

જે વ્યક્તિનું જીવનમાં સાથે હોવું જ મારા માટે પૂરતું રહે.
નસીબ એ વ્યક્તિનું, હમેશાં સફળતા માટે દોડતું રહે.
પ્રભુને પ્રાર્થના કરું હું રોજ એ જ કે,
આવનારું વર્ષ તારા માટે સારું ગુજરતુ રહે.

ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે
જન્મદિવસની શુભકામના પપ્પા
જન્મદિવસની શુભકામનાઓ

Happy Birthday Wishes In Gujarati Cake

Happy Birthday Wishes Gujarati

Happy Birthday Wishes For Father

Happy Birthday Wishes For Best Friend In Gujarati

Happy Birthday To You Gujarati Image

Happy Birthday Status In Gujarati

Happy Birthday Status Gujarati

Happy Birthday In Gujarati

Happy Birthday In Gujarati

Happy Birthday In Gujarati3

Happy Birthday In Gujarati1

Happ Birthhday Wishes For Mother

Gujrati Birthday Kavita

Gujarati Birthday Wishes Picture

Gujarati Birthday Wishes

Gujarati Birthday Status For Husband

Birthday Wishes In Gujarati112

Birthday Wishes In Gujarati

Birthday Wishes In Gujarati

Birthday Wishes Gujarati

Birthday Wishes For Sister

Birthday Wishes For Sister

Birthday Wishes For Brother Gujarati

Birthday Wish

Birthday Quotes Gujarati Wishes

Birthday